<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી વિદેશ પ્રવાસનું કાઉન્ટડાઉન : ૬ થી ૧૧ જુલાઈ દરમિયાન ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતા : વૈશ્વિક મંચ પર ભારતના સંબંધો વધુ મજબૂત કરવા પીએમ મોદી ત્રિરાષ્ટ્રીય પ્રવાસે જશે : પ્રવાસ અંગે સત્તાવાર વિગતોની જોવાતી રાહ (ન્યૂઝફર્સ્ટ)

(2:27 PM IST)