<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ઇન્ડિયા બ્લોકના નેતાઓ કાલે ચીફ જસ્ટિસને એક મેમોરેન્ડમ સુપરત કરશે. ચીફ જસ્ટિસ સાથે મુલાકાત માટે એપોઇન્ટમેન્ટ માંગવામાં આવી છે.

(7:12 PM IST)