<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

કોંગ્રેસ પાર્ટીએ MCD માં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે પણ ઉમેદવારો ઉભા રાખ્યા છે. હાજી ઝરીફે મેયર માટે અને રાજેશ કુમાર ગુપ્તાએ ડેપ્યુટી મેયર માટે ઉમેદવારી નોંધાવી છે. MCD માં કોંગ્રેસના નવ કાઉન્સિલર છે.

(9:19 PM IST)