તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Thursday, 23rd July 2026
ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા તા. ૨૨/૦૭/૨૦૨૬ થી તા. ૨૪/૦૭/૨૦૨૬ દરમિયાન યોજાયેલ સીનીયર કારકુન સંવર્ગના કર્મચારીઓની હાયર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા પૈકી તા. ૨૪/૦૭/૨૦૨૬ ના રોજ યોજાનાર પ્રશ્નપત્ર-૪ ની વર્ણનાત્મક પરીક્ષા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને કારણે હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી : એમ.સી.ક્યુ. આધારિત પ્રશ્નપત્રો ૧, ૨, ૩ અને ૫ ની પરીક્ષા પૂર્ણ થઈ ગયેલ છે, જ્યારે ઉમેદવારોના હિતમાં મુલતવી રખાયેલ પ્રશ્નપત્ર-૪ ની નવી તારીખ હવે પછી મંડળ દ્વારા ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સર્વે ઉમેદવારો તથા સંબંધિત કચેરીઓએ નોંધ લેવી

(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
