<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ન્યાયિક કસ્ટડી સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી : સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા બન્નેની કસ્ટડી ૨૧ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યા બાદ હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા : સમગ્ર મામલે વકીલો દ્વારા અર્જન્ટ હિયરિંગની કરાઈ માંગ

(5:39 PM IST)