તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ભારતમાં પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો સ્ટોક ઘટીને ત્રણ વર્ષની નીચલી સપાટીએ પહોંચ્યો : જળવિદ્યુત ઉત્પાદન ઘટતાં પાવર પ્લાન્ટ્સમાં કોલસાની ભારે અછત સર્જાઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે ૫૦ મેગાવોટ કે તેથી વધુ ક્ષમતા ધરાવતા કેપ્ટિવ પ્લાન્ટ્સને ૧ ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બર સુધી પૂર્ણ ક્ષમતાથી ચલાવવા અને વધારાની વીજળી એક્સચેન્જ મારફતે વેચવા આદેશ આપ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે. (ન્યૂઝફર્સ્ટ)

(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
