તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
સીજેપી પ્રદર્શન : સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોમાં પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી પર સ્ટે આપ્યો : અટકાયતમાં લેવાયેલા સગીરોને તાત્કાલિક મુક્ત કરવા દેશભરમાં નિર્દેશ : ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા તત્વોને કોઈ કાનૂની રક્ષણ નહીં મળે, પરંતુ અન્ય વિદ્યાર્થીઓ સામે કોઈ બળજબરીપૂર્વકની કાર્યવાહી ન કરવા સુપ્રીમ કોર્ટનો કડક આદેશ : ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે કાયદો હાથમાં લેનારા સામે દંડનાત્મક પગલાં અનિવાર્ય ગણાવી ૨૦૦થી વધુ ઘાયલ પોલીસકર્મીઓના પરિવારોની ચિંતાઓ દૂર કરવા નિષ્પક્ષ તપાસનો આપ્યો સ્પષ્ટ નિર્દેશ

(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
