<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન હાજરી આપશે : આગામી ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ ભારતના યજમાનપદે યોજાનારી બ્રિક્સ (BRICS) શિખર પરિષદમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત વિશ્વના અનેક શીર્ષ નેતાઓ ભાગ લેવા ભારત આવી રહ્યા છે. આ ઉચ્ચ સ્તરીય વૈશ્વિક બેઠક પર હવે સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. (ન્યૂઝફર્સ્ટ)

(1:24 PM IST)