News of Monday, 16th November 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈનો જસદણનો કાર્યક્રમ મોકૂફ : (વિજય વસાણી દ્વારા)ગાંધીનગર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈનો જસદણનો કાર્યક્રમ મોકૂફ: સંભવિત વર્ચ્યુઅલ જોડાશે. જસદણ પાટીદાર શૈક્ષણિક સંકુલ ખાતે આજે યોજનાર સખી સ્નેહમિલન અને બીજા ત્રિવિધ કાર્યક્રમમા ભુપેન્દ્રભાઈ પટેલ જોડાવાના હતા પણ બીજા કાર્યક્રમને લીધે તેમનો પ્રવાસ રદ થયો છે.

(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
