તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૨ બુધવાર
News of Sunday, 6th September 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મોટો સપાટો : જમીન દફતર સંદર્ભે ગેરરીતિની ફરિયાદો બાદ બે ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા : મહેસાણાના સુપ્રીટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ બીકીશા પટેલ અને ભાવનગર જમીન દફતર નિરીક્ષક કે.એ. પંડ્યા સામે કડક કાર્યવાહી : ગાંધીનગરથી તપાસ અર્થે ગયેલી ટીમે ગેરરીતિ પકડી પાડી (વિજય વસાણી, અકિલા)

(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
