<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોડી રાત્રે અમેરિકા જવા રવાના થશે:વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે અમેરિકા અને કેનેડાના વેપારી ઉદ્યોગ ગૃહો અને સ્થાનિક સરકારો સાથે બેઠક કરી વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા આમંત્રણ આપશે:17 થી 24 ઓગસ્ટ સુધી રોકાશે:ઉલ્લેખની છે કે 2002 બાદ અમેરિકા જનારા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બનશે.

(3:47 PM IST)