<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ચારધામ હેલિકોપ્ટર સેવા ફરી શરૂ:ઉત્તરાખંડથી ચોમાસું રવાના થાય તે પહેલાં, ચારધામ યાત્રાનો બીજો તબક્કો 15 સપ્ટેમ્બરથી શરૂ:ભારે વરસાદને કારણે રસ્તાઓ પર અસર પડી:સરકારે આરોગ્ય, જાહેર બાંધકામ અને નાગરિક ઉડ્ડયન સહિતના વિભાગોને સલામત અને સરળ યાત્રા માટે તૈયારીઓ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો

(1:12 AM IST)