<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

જામનગરમાં ચાંદીપુરા વાયરસનો ભય : જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંક્રમણને કારણે કરુણ નિધન : ​બાળકીના અવસાન બાદ સ્થાનિક આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર : વાયરસના સંભવિત ફેલાવાને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન સર્વેલન્સ અને તપાસની કામગીરીનો ધમધમાટ

(9:36 PM IST)