<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

ડીપફેક અને ફેક કન્ટેન્ટના વધતા જતા જોખમો સામે કેન્દ્ર સરકાર એક્શનમાં : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે ભારત લાવશે તદ્દન અલગ અને નવો કાયદો : આઈટી સચિવ એસ. ક્રિષ્નનનું મહત્વનું નિવેદન

(5:13 PM IST)