<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

CBI એ અનિલ અંબાણી અને રિલાયન્સ કેપિટલ વિરુદ્ધ નોંધ્યો વધુ એક નવો ગુનો : LIC સાથે ૨,૬૮૪ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ : LIC) દ્વારા કરવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે CBI દ્વારા અનિલ અંબાણી અને અન્યો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ (ન્યૂઝફર્સ્ટ)

(10:05 PM IST)