<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

કેનેડાએ કિંગ ચાર્લ્સ ત્રીજાની તસવીર ધરાવતી નવી $ ૨૦ ની વર્ટિકલ પોલિમર કરન્સી નોટનું અનાવરણ કર્યું;: અદ્યતન સુરક્ષા સુવિધાઓ સાથે રજૂ કરાઈ : ૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલી નવી નોટ ફેબ્રુઆરી ૨૦૨૭થી ચલણમાં આવશે : સ્વ. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના સ્થાન પર કિંગ ચાર્લ્સનો ચહેરો અંકિત કરાયો (ન્યુઝફર્સ્ટ)

(12:46 AM IST)