<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

પોરબંદરથી ઉપડતી સિકંદરાબાદ, સાંત્રાગાછી અને શાલીમાર ત્રણેય એકસપ્રેસ ટ્રેનોમાં કાયમી આધુનિક એલ.એચ.બી. પ્રકારના નવા કોચઃ કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાના પ્રયાસોથી પોરબંદર રેલવે મુસાફરીની સુવિધા વધીઃ મેયર સાગરભાઇ મોદીએ ડો. મનસુખભાઇનો આભાર માન્‍યો

(12:11 PM IST)