તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
બસ નદીમાં પડી... : તમિલનાડુના તેનકાસી જિલ્લાના વેડ્ડાઈકરનકુલમ પાસે સરકારી બસ પલટી ખાઈને અગુથા કન્ની નદીમાં ખાબકી હતી, જેમાં ૨૦થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. બસમાં ૧૨ જેટલા મુસાફરો હતા. જોકે સદનસીબે સુધી કોઇના મોતનો અહેવાલ નથી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. એક-બેને ગંભીર ઇજા થઇ છે.

(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
