<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ઈરાનના બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આસપાસ અમેરિકી વાયુસેના દ્વારા બંકર બસ્ટર બોમ્બથી મોટો હુમલો : ઈરાને જવાબી પ્રહારો કરતા જોર્ડનમાં મિસાઈલ એલર્ટ સાયરન ગુંજયા : US ના પ્રક્ષેપાસ્ત્ર હુમલામાં બુશેહર પરમાણુ મથકની સરહદ સહિતના અનેક સ્થળો ટાર્ગેટ કરાયા : પરમાણુ પ્લાન્ટ નજીક શંકાસ્પદ અંડરગ્રાઉન્ડ યુરેનિયમ સંવર્ધન કેન્દ્રને નિશાન બનાવાતા ઈરાને મધ્ય-પૂર્વમાં વળતો પ્રહાર શરૂ કર્યો

(5:13 PM IST)