<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના માલિકા ગામે રૂ. 1.90 કરોડના ખર્ચે તૈયાર થયેલ શાળાભવનનું મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે લોકાર્પણ. મંત્રીએ ભૂતકાળના શિક્ષિકા તરીકેના સંસ્મરણો વાગોળ્યા.

(12:47 AM IST)