તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
બોમ્બે હાઈકોર્ટે રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો: તહેવારો અવાજ અને વાયુ પ્રદૂષણ વિના ઉજવી શકાય છે. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને નીલા ગોખલેની બેન્ચે ગણેશોત્સવ દરમિયાન આ આદેશ આપ્યો: તેમણે એમ પણ કહ્યું હતું કે ધાર્મિક સરઘસોમાં લાઉડસ્પીકર, ડીજે અને લેસર બીમનો ઉપયોગ સંપૂર્ણપણે અયોગ્ય

(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
