<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

બોલેરો ખાઇમાં ખાબકી હિમાચલમાં ભયાનક અકસ્‍માતઃ ૭ મોત પંચાયત આયોજીત એક મુંડનના ૯ સંસ્‍કાર પ્રસંગમાં હાજરી આપી, ભોજન કરી બોલેરામાં પરત ફરી રહેલ આ મોટર હિમાચલ પ્રદેશના ચંચા જીલ્લાના પૂખરી વિસ્‍તારમાં ઉંડી ખીણમાં ખાબકતા ૩ મહિલા, ૩ પુરૂષો સહિત ૭ના મોત થયા છે. બોલેરોનો ભૂકકો બોલી ગયો છે.આ સ્‍થળે લાંબા સમયથી સુરક્ષા દિવાલ કે રેલીંગ ન હોય અવારનવાર અકસ્‍માત સર્જાય છે.

(2:00 PM IST)