News of Friday, 27th November 2026
દ્વારકાધીશના દર્શને જઈ રહેલા ભાવનગરના ગારિયાધારના પરિવારની બોલેરો કારને પોરબંદર નજીક નડ્યો ગમખ્વાર અકસ્માત : 13 લોકો ઈજાગ્રસ્ત અને 1ની હાલત અત્યંત નાજુક : રાણાવાવ તાલુકાના ખીજદળ ગામ પાસે રસ્તા વચ્ચે અચાનક ગાય આડી ઉતરતા તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બોલેરો પલટી મારી ગઈ

(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
