<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

વાપી નગરપાલિકામાં ભાજપનો વિજયી દબદબો : વોર્ડ નંબર ૧, ૫ અને ૯માં આખી પેનલનો ભવ્ય વિજય : ​વોર્ડ ૧ અને ૫માં ભાજપની સંપૂર્ણ પેનલે જીત મેળવી વિરોધીઓના સૂપડા સાફ કર્યા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરીયો લહેરાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ

(1:37 PM IST)