તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
સત્તાના સૂત્રધારોના જ આંગણે ભાજપના સૂપડા સાફ : મંત્રીઓ અને ધારાસભ્યો પોતાના ગઢ સાચવવામાં પણ નિષ્ફળ : રતનાલમાં મંત્રી ત્રિકમ છાંગા અને લાખણી-દિયોદરમાં કેશોજી ઠાકોરના પ્રભુત્વ વચ્ચે કોંગ્રેસનું રાજ : તો સુઈગામ-મોરવાડામાં મંત્રી સ્વરૂપજી ઠાકોરના નાક નીચે અપક્ષે બાજી મારી

(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
