<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

નવરચિત વાવ-થરાદ જિલ્લા પંચાયત અને પાલિકાઓમાં ભાજપનો એકચક્રી શાસન : ૩૦ માંથી ૨૦ બેઠકો જીતી કોંગ્રેસને ૧૦ બેઠકો પર સીમિત કરી : ભાભરમાં ૨૪-૨૪ બેઠકો પર કેસરીયો, થરાદ પાલિકામાં ભાજપને ૧૮ અને કોંગ્રેસને ૮ બેઠકો મળી : જ્યારે થરાદ તાલુકા પંચાયતની ૨૪ માંથી ૨૩ બેઠકો કબજે કરી ભાજપે કોંગ્રેસને માત્ર ૧ બેઠક પર પછાડ્યું

(4:40 PM IST)