<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ગાંધીનગર કમલમ ખાતે આગામી ગુરૂવારે સાંજના યોજાશે ભાજપની હાઈપ્રોફાઈલ બેઠક : કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ પ્રદેશના દિગ્ગજ નેતાઓ સાથે કરશે બેઠક : પ્રદેશ ભાજપના શિર્ષ નેતૃત્વ સાથે વિવિધ સંગઠનાત્મક વિષયો પર કેન્દ્રીય ગૃહમંત્રી સીધું મંથન કરશે (વિજય વસાણી, ગાંધીનગર)

(10:56 PM IST)