News of Tuesday, 28th April 2026
દાહોદની ફતેપુરા તાલુકાની બારસેડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપે જીત મેળવી :આ પરિણામ સાથે ભાજપે સ્થાનિક સ્તરે પોતાની પકડ વધુ મજબૂત કરી: કાર્યકરોમાં આનંદનો માહોલ : બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકા પંચાયત બેઠકની મતગણતરીનું પરિણામ જાહેર :બેલા બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયભાઈ નાંડોલીયાનો વિજય જીત સાથે ભાજપે આ વિસ્તારમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ : સાવલી નગરપાલિકામાં ભાજપે પોતાનું ખાતું ખોલતા વોર્ડ નંબર 1માં વિજય મેળવ્યો: પક્ષમાં ખુશીની લાગણી:આ જીત સાથે ભાજપે સ્થાનિક સ્તરે પોતાની હાજરી મજબૂત બનાવવાની શરૂઆત કરી:આગામી બેઠકો માટે પણ પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો

(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
