<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ભાજપના અધ્યક્ષ નિતિન નવીનઉત્તર પ્રદેશના ગોરખપુરમાં શરૂ થનારા 3 દિવસના સંગઠનાત્મક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કાર્યક્રમો ત્રણ દિવસ સુધી યોજાશે. ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કાર્યક્રમો

(1:03 AM IST)