<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા છત્તીસગઢના દુર્ગમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા ભગાવો’ પદયાત્રામાં જોડાશે. મધ્યપ્રદેશમાં એસઆઈઆર મુદ્દે રાજનાથ સિંહ ભોપાલમાં અને મનસુખભાઈ માંડવિયા ઇન્દોરમાં જવાબ આપશે. ઇન્દોરમાં એસઆઈઆર અભિયાનની પ્રથમ મોટી પદયાત્રા સुभાષ નગરથી પાટનીપુરા ચોક સુધી યોજાશે.મુખ્યમંત્રી મોહન યાદવ સહિતના નેતાઓ હાજર રહેશે.

(12:40 AM IST)