તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
જન્મદિવસ જ કાળમુખો સાબિત થયો : ધ્રોલના જાલીયા માનસર ગામે સુરાપુરા દાદાના દર્શને ગયેલી ૧૯ વર્ષીય યુવતીનું ઉંડ નદીમાં ડૂબી જવાથી કરુણ મોત : ઈશીતાબેન સોલંકી કુળદેવતાના દર્શન કરી નદી કાંઠે હાથ-પગ ધોતી વખતે અચાનક પગ લપસતા ઊંડા પાણીમાં ગરકાવ થયા : જે દિવસે જન્મદિન હતો તે જ દિવસે અંતિમ શ્વાસ લેતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ (સંજય ડાંગર, ધ્રોલ)

(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
