તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
કર્ણાટકના રાજકારણમાં સૌથી મોટો ઉલટફેર : મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સત્તાવાર રીતે આપ્યું રાજીનામું, હવે ડી. કે. શિવકુમાર બનશે રાજ્યના નવા મુખ્યમંત્રી : બેંગલુરુમાં સીએમ આવાસ પર બ્રેકફાસ્ટ બેઠક દરમિયાન બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવ્યા : નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે સિદ્ધારમૈયાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા

(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
