News of Saturday, 16th May 2026
ગુજરાત કોંગ્રેસમાં મોટો ભડકો : નવનિર્માણ આંદોલનના પ્રણેતા અને વરિષ્ઠ નેતા ઉમાકાન્ત માંકડને પ્રદેશ કોંગ્રેસે પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ : સોશિયલ મીડિયા પર પક્ષની છબી અને પ્રતિષ્ઠાને ભારે હાની પહોંચાડે તેવી પોસ્ટ વાયરલ કરવા બદલ શિસ્તભંગના પગલાં લેવાયાની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા

(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
