<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં મોટા ભંગાળના એંધાણ :મમતા બેનર્જીના નિવાસ સ્થાને બોલાવેલી ચૂંટાયેલ ધારાસભ્યોની મિટિંગમાં 80માંથી ફક્ત 20 ધારાસભ્યો જ હાજર રહ્યા :ગઈકાલે મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી અને આજે ટીએમસીના કદાવર નેતા અને સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલો થયો હોવાની ઘટનાને ધ્યાનમાં રાખી જે બેઠક બોલાવાયેલ એ બેઠકમાં 80માંથી માત્ર 20 ધારાસભ્યો હાજર રહ્યા હોવાની વાત સામે આવતા બંગાળના રાજકારણમાં આવનારા દિવસોમાં મોટી ઉથલપાથલ જોવા મળે તો નવાઈ નહીં

(6:34 PM IST)