<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

RTE પ્રવેશ પ્રક્રિયામાં વાલીઓને મોટી રાહત : ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં સરકાર દ્વારા વધારો કરાયો : ​શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૭ એપ્રિલથી લંબાવીને હવે ૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર સુધી નક્કી કરવામાં આવી

(6:06 PM IST)