<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ગુજરાત એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઝ એક્ટ ૨૦૦૪ હેઠળ મોટો નિર્ણય: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. રાજેશ્વર સિંહ ચંદેલની કરાઈ નિયુક્તિ : હિમાચલ પ્રદેશ, સોલનની વાયએસપી યુનિવર્સિટી ઓફ હોર્ટી એન્ડ ફોરેસ્ટ્રી ના પૂર્વ કુલપતિ ડૉ. રાજેશ્વર સિંહ ચંદેલની વરણી અંગે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનું સત્તાવાર નોટિફિકેશન

(11:08 PM IST)