<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની હાઈ પાવર કમિટીનો મોટો નિર્ણય : વહીવટી સરળતા માટે ઈન્ટરિમ એનરોલમેન્ટ કમિટીની કરવામાં આવી વિશેષ નિમણૂક : નવી ગઠિત એનરોલમેન્ટ કમિટીના અધ્યક્ષ તરીકે જામનગરના વરિષ્ઠ એડવોકેટ મનોજભાઈ મણિલાલ અનડકટની વરણી કરવામાં આવી

(4:16 PM IST)