તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ભારતીયો માટે થાઈલેન્ડની વિઝા મુક્ત એન્ટ્રીમાં મોટો કાપ : ૧૫ સપ્ટેમ્બરથી ભારતીયો સહિત ૬૦ દેશોના નાગરિકો માટે વિઝા ફ્રી સ્ટે ૬૦ દિવસથી ઘટાડીને ૩૦ દિવસ કરાયો : ૧૫ સપ્ટેમ્બર પહેલા મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે હાલનો ૬૦ દિવસનો વિઝા ફ્રી નિયમ યથાવત રહેશે (ન્યુઝફર્સ્ટ)

(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
