<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

વૈશ્વિક શેરબજારમાં મોટો કડાકો : અમેરિકી નાસ્ડેક માત્ર ૨૭ મિનિટમાં ૧,૦૦૦ પોઈન્ટ ગગડ્યો : એસ એન્ડ પી 500 ના ૧ ટ્રિલિયન ડોલર સ્વાહા : કોઈપણ મોટા સમાચાર વિના તેજી, મંદીમાં પલટાઈ! : અમેરિકી સમય મુજબ સવારે ૯.૩૦ થી ૯.૫૭ (ભારતીય સમય પ્રમાણે રાત્રે ૭.૦૦ થી ૭.૨૭) વચ્ચે નાસ્ડેક ૧%ના ઉછાળાથી ૩%ના ઘટાડા પર પહોંચ્યો (ન્યૂઝફર્સ્ટ)

(10:26 PM IST)