<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ફૂટબોલ જગતમાં મોટો ધમાકોઃ આ મારો છેલ્લો વર્લ્‍ડકપ હશે, ફિફા ટુર્નામેન્‍ટ વચ્‍ચે ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડોની મોટી જાહેરાત નિવૃત્તિના સવાલ પર પત્રકારો સામે ભડકયો પોર્ટુગલનો મહાન કેપ્‍ટન; સ્‍પેન સામેના હાઈ-વોલ્‍ટેજ મુકાબલા પહેલા સ્‍પષ્ટ કર્યું કે આ આખરી ટુર્નામેન્‍ટ છે, પણ છેલ્લી મેચ નથી!

(3:46 PM IST)