તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
ભુપેન્દ્રભાઈ આજે દિલ્હીમાં : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશેઃ દિલ્હી ખાતે ચાલી રહેલા બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત મંડપમમા આજે રાત્રે ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હાજરી આપી ભુપેન્દ્રભાઈ પરત ફરશે. (વિજય વસાણી અકીલા)

(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
