તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
ભવાનીપુર બેઠક પર જોરદાર ટક્કર :ત્રીજા રાઉન્ડમાં મમતા બેનર્જીએ ફરી પોતાની લીડ મેળવી: બીજા રાઉન્ડમાં ભાજપના સુવેન્દુ અધિકારી 1,558 મતોથી આગળ હતા. જોકે, ત્રીજા રાઉન્ડમાં મમતા બેનર્જીએ 898 મતોથી ફરી પોતાની લીડ મેળવી લીધી: ગણતરીના 20 રાઉન્ડ બાકી છે.

(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
