<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

બેંગલુરુએ ટોસ જીત્યો, ગુજરાતનું પહેલા બેટિંગ :રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો:ટીમમાં કોઈ ફેરફાર થયો નથી: શુભમન ગિલે કહ્યું કે તે પહેલા બેટિંગ કરવા માંગે છે. ગુજરાતે ટીમમાં એક ફેરફાર કર્યો: સાઈ કિશોરની જગ્યાએ અરશદ ખાનનો સમાવેશ કરાયો

(7:35 PM IST)