<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

વડોદરાના પાદરા વોર્ડ નં-4માં ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યા:અનામત બેઠક ફેરફાર બાદ વોર્ડ નં-4માં વિરોધ: ભાજપ ઉમેદવારોને પ્રવેશ નહીંના બેનર લાગ્યા, અનામત બેઠક બદલાતા દલિતોમાં રોષ, "અમારી કિંમત નથી તો તમારી પણ નહીં"ના બેનરો

(1:10 AM IST)