<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

૧૮ વર્ષથી ઓછી વયના સગીરો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા પર પ્રતિબંધ મૂકવા કેન્દ્ર સરકારની તૈયારી : IT નિયમોમાં મોટા ફેરફારની કવાયત : સગીરો માટે વૈધાનિક સુરક્ષા કવચ બનાવવાની સુપ્રિમ કોર્ટની ટકોર બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે ઉંમરનું વેરિફિકેશન અનિવાર્ય કરાશે : નવા નિયમો લાગુ કરવા વહીવટી પ્રક્રિયા બાકી (ન્યૂઝફર્સ્ટ)

(1:07 PM IST)