<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

રામ મંદિરના દાનમાં સ્પષ્ટપણે નાણાંની ઉચાપત થઈ હોવાના દાવા સાથે બજરંગ દળના સ્થાપક અને ભાજપ નેતા વિનય કટિયારનું મોટું નિવેદન : વડાપ્રધાન મોદી સાથે આ કથિત ચોરીના મામલે થયેલી વાતચીતનો હવાલો આપીને વિનય કટિયારે સ્પષ્ટતા કરી કે આવનારા દિવસોમાં ચંપત રાય તેમજ ગોપાલ રાવ અને અનિલ મિશ્રા જેલના સળિયા પાછળ જઈ શકે છે

(12:23 PM IST)