<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

ભરૂચના ઝઘડિયાના સંજાલી ગામે બાળકી પર દીપડાએ હુમલો કર્યો:પશુ ચરાવવા ગયેલ 12 વર્ષીય બાળકી ઇજાગ્રસ્ત: બાળકીને ગાલ, કાન અને પગમાં ઇજા પહોચી: પરિવારે દીપડાનો પ્રતિકાર કરતા દીપડો ભાગ્યો. બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ

(6:27 PM IST)