<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

રથયાત્રા પૂર્વે એટીએસનું ભીષણ મેગા ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શનની આશંકાએ સિદ્ધપુરમાંથી વધુ ૫ શંકાસ્પદ ઇસમો ડિટેન : ગુજરાત અને મધ્યપ્રદેશ ATSના સંયુક્ત સર્ચ ઓપરેશનમાં મળી મોટી સફળતા : અગાઉ ૮ આતંકીઓની અટકાયત બાદ સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય કરાઈ, તપાસનો ધમધમાટ યથાવત

(9:36 AM IST)