<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

પોરબંદરની સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી ભવ્ય શ્રીહરિ મંદિરના પરિસરમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર કરાઈ ઉજવણી : વહેલી સવારે સાંદીપનિ ઋષિકુળ સંસ્કૃત માધ્યમ તેમજ સાંદીપનિ ગુરુકુળના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ એકત્રિત થઈને પ્રાણાયામ સહિત વિવિધ યોગાસનો કર્યા (અહેવાલ - મુકેશ પંડિત)

(6:45 PM IST)