<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

ઇન્ડિયા ગઠબંધન રેલીમાં ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું કે બંગાળ EVM-ECI (ભારતીય ચૂંટણી પંચ) ની મિલીભગતનો ભોગ બન્યું છે. SIR માંથી બંધારણની ચોરી કરવામાં આવી છે.

(6:00 PM IST)